સાયન્સ પોર્ટલ - Science Portal Android App - Aakash Kavaiya

નમસ્કાર મિત્રો ,
સાયન્સ પોર્ટલ દ્વારા Android App લોન્ચ કરવામાં આવી છે. આ App માં તમને અઢળક માહિતી થી ભરપુર છે. આ App Download કરી એકવાર ઉપયોગ કરી જુઓ તમને ખુબ ગમશે.


સાયન્સ પોર્ટલ Android App

અફલાતુન Android App : એકવાર આ App Download કરી Install કરી જુઓ, અપે પછી મેળવો માહિતીનો ખજાનો


આ App માં તમને નીચેની માહિતી જોવા મળશે.
  • જાણવા જેવુ (અઢણક માહિતી)
  • અવનવી રોચક જાણકારી
  • Online Quiz
  • આયુર્વેદિક વનસ્પતિ ની જાણકારી
  • સાયન્સ પોર્ટલ અંક
  • Mp3 ગીતો
  • તથા જ્યારે નવી માહિતી Upload થાશે ત્યારે તમને Notification મળશે
આ App હજુ Playstore માં નથી એટલે ત્યાં તમને આ એપ નહિ મળે તેની Download Link અહિં આપેલી છે. ત્યાંથી જ આ App Download થાશે, 

કોઈ Techanical કારણને લીધે એક Link થી Download ના થાય તો બીજી Link થી Download કરવું.

Download કરો: Download Link-1
Download કરો: Download Link-2


આ App Download કરતા નીચે Photo માં બતાવ્યા પ્રમાણે Notice બતાવે તો OK પરક્લિક કરવું જેથી Download start થઇ જશે.

એકવાર આ App ની ઉપયોગ કરી જુઓ, બીજી ફાલતુ App કરતા થોડી જાણકારી આપે એવી App રાખો તો જ્ઞાન-ભંડોળ માં વધારો થાશે.

આ App સારી લાગે તો શેર કરી બીજાને Share કરજો

સાયન્સ પોર્ટલ Android App Download કરો અને મેળવો જાણવા જેવું, રોચક જાણકારી, ઔષધીય વનસ્પતિ તથા ઘણું બધું બાજુ ના બટન પર ક્લિક કરો.Click Here!