Google Drive File Direct Link Generator | Google Drive File ની Direct Download Link કેવી રીતે બનાવવી

નીચેનુ બધુ ના વાંચવુ હોય તા આ Audio શરુ કરી દો તે બધુ વાંચીને સંભાળવશે

નમસ્કાર મિત્રો, મિત્રો તમે Google Drive નો ઉપયોગ તો ભરપુર કરતા હશો. અને તેમાં PDFs, Word File, Mp4 Video, Mp3 Song વગેરે તમે તેમાં ઉપલોડ કરતા હસો, તથા આ બધી File ની Sharing Link પર તમે તમારા મિત્રો સાથે Share કરતા હશો. હવે જયારે તમે કોઈપણ File ની link Share કરો છો . ત્યારે તેની Sharing Link Share થાય છે. જયારે તમે કોઈ પણ File તમારા Blog માં મુકો કે પછી Share કરો ત્યારે તે File Direct જ Download કરી શકે તેવી લિંક બનાવવી હોઈ તો કેવી રીતે બનાવવી તેની બધી માહિતી અહી આપવામાં આવેલી છે. તથા અહી Google Drive Direct Link Generator પણ આપેલ છે તેની મદદથી તમે ફટાફટ Download Link બનાવી શકશો.


STEP-1: સૌ પ્રથમ જે File ની Download Link બનાવવી હોઈ તેની Sharing Link Copy કરીને નીચેના ખાનામાં Paste કરો. અને તમને Link Pated! એવો Message બતાવશે.(Sharing Link કેવી રીતે બનાવવી તેની માહિતી નીચે ફોટા માં આપેલી છે - અથવા અહી ક્લિક કરો


STEP-2: ત્યારબાદ Creat Direct Link બટન પર ક્લિક કરો, આટલું કરવાથી તમારી Download Link બની જશે. અને તમને Direct Link Created એવો Message પણ બતાવશે. અને બટન નીચેના Result લખેલા ખાનામાં Direct Download Link બની જશે. આ લિંક ને Copy કરી જ્યાં ઉપયોગ કરવો હોઈ તે કરી શકો છો

STEP-3: બીજા File ની Download Link બનાવવી હોઈ તો ખાનામાં જૂની લિંક  Select કરી Delete કરવી અને નવી File ની Link ખાનામાં Paste કરી દેવી 

આ લિંક કેવી રીતે બનાવવી તેનો વિડીઓ પણ નીચે આપેલો છે. વિડીઓ જોશો તો બધી ખબર પડી જશે.
કોપીરાઈટ @આકાશ કવૈયા

Note: ફટાફટ File ની Download Link બનાવવા આ Website ને Bookmark કરી રાખો 
અથવા 
આ Website  Open કરશો તો પણ આ Blog Open કરી શકશો 





Developed By Aakash Kavaiya






Supported link formats:
  • https://drive.google.com/open?id=12Bsgrhm4Zstxjj4sjK456eepXlmbjTJ0
  • https://drive.google.com/file/d/12Bsgrhm4Zstxjj4sjK456eepXlmbjTJ0/view?usp=sharing



Google Drive File ની Sharing Link કેવી રીતે બનાવવી?

સૌ પ્રથમ Google Drive Open કરી જે File ની Download Link બનાવવી  હોઈ તેને Select કરો. અને Sharing Link On કરી તેની Link Copy કરો.
How to make google drive file download link
અથવા File ની Select કરી Right Click કરો, અને Get Shareable Link પર ક્લિક કરી તેની Link Copy કરો 
How to make google drive file download link


Moblie માં નીચે મુજબ કરી શકશે 

1. ફોટામાં બતાવ્યા મુજબ 3 Dots પર ક્લિક કરો.

2. પછી નીચે બતાવ્યા મુજબ Link Sharing Off પર ક્લિક કરો.

3. આટલું કરતા તે Green થઇ જશે, એટલે તેની Sharing Link બધા માટે open થઇ ગઈ છે. અને તે લિંક ને Copy કરો.