જરૂરથી વાંચજો મિત્રો 
લેખન:- આકાશ કવૈયા
નમસ્કાર મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પુરી થઇ ગઇ છે .ધોરણ 10 અથવા ધોરણ 12 પછી શું કરવું એ ખ્યાલ હોતો નથી અથવા એ સમજણ હોતી નથી કે હવે શું કરવું ?. ઘણા વિદ્યાર્થી મિત્રોને હવે શું કરવું તેનો વિચાર હોતો નથી અને ગાડરીયા પ્રવાહની જેમ મારા મિત્રો જે કરે તે કરવું છે તેવો નિર્ણય લેતા હોય છે. આવા વિદ્યાર્થી માટે ધોરણ 10  અથવા ધોરણ 12 પછી કયા કોર્ષ અથવા કયું ક્ષેત્ર પસંદ કરવું તેની સમજ અને પગારધોરણ શું હશે તેની સંપુર્ણ માહીતી આપતી ચાર પુસ્તીકા અહી મુકેલી છે.આ ફાઇલ PDF ફોર્મેટમાં છે આથી તમારા મોબાઇલમા PDF વ્યુયર હોવુ જરૂરી છે જો ન હોય તો આપેલી લિંક પરથી તે ડાઉનલોડ કરી શકશો . 
PDF VIEWER :- ADOBE READER 
કારકિર્દી માર્ગદર્શન વિષેષાંક ડાઉનલોડ કરો.
કારકિર્દી માટે ઉપયોગી  બુક
     નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સ પછી શું કરવું કયું ક્ષેત્ર પસંદ કરવું અને આગળ કેવી રીતે કારકિર્દી આગળ વધારવી તેની માહિતી આપતી 6 બુક અહિં મુકવામાં આવી છે. જેની મદદથી તમને આગળ કયું ક્ષેત્ર પસંદ કરવું તેનો ખ્યાલ મળશે. આ બુકો દર વર્ષે ગુજરાત સરકાર દ્રારા પ્રકાશિત કરવામાં આવે છે. હાલમાં તેની અદ્યતન આવૃતી " કારકિર્દી માર્ગદર્શન વિષેષાંક 2017 " છે. તેની નવી આવૃતીઓ દર વર્ષે પ્રકાશિત થાય છે. આ વર્ષ(2018) ની આવૃતી હજી સુધી ગુજરાત સરકાર દ્રાર પ્રકાશિત કરવામાં આવેલ નથી . જ્યારે પ્રકાશિત થશે ત્યારે તરતજ અહિના કલેક્શનમાં મુકવામાં આવશે.
 - આકાશ કવૈયા
 
Top