How to enable / Use WhatsApp Animated Stickers

How to enable / Use WhatsApp Animated Stickers

મિત્રો, આજે આપણે Whats App માં Animated Stickers કેવી રીતે Enable કરવા અને આગળ આપણે How to Use Whats App Animated Stickers વિશે જાણીશુ.

આ Stickers નુ Features નવા WhatsApp ના Version માટે છે. આ Stickers નો  Option કેવી રીતે લાવવો તેની સમજ અહિં આપેલી છે.

Table of Content [Hide]

Step #1: Update Your Whats App From Playstore


સૌપ્રથમ તમારે WhatsApp નુ Latest Version Playstore માંથી Download કરવાનુ થાશે. જુના Version માં ઉપયોગ કરી શકાશે નહિ.

Step #2: Where i can Find Stickers in WhatsApp


મિત્રો હવે તમારે Stickers ના Option પર જવાનુ થશે. નીચે Photos આપેલા છે એ પ્રમાણે કરવુ.


ઉપર બતાવ્યા મુજબ તમે Animated Stickers નો ઉપયોગ કરક શકશો. હાલમાં આ Stickers ફક્ત WhatsApp માંથી જ Download કરવા પડશે. બીજા Stickers ની જેમ પોતના Animated Stickers બનાવીને WhatsApp માં નહિ મુકી શકાય. ભવિષ્ય માં Third Party App થી Animated Stickers આવે તો તમે Animated Stickers બનાવી શકો

Do not Copy this Post | આ Post કોપી કરતા પહેલા અમારી મેજૂરી લેવી જરૂરી છે.
અમારી વેબસાઈટના અપડેટ તમારા E-Mail માં મેળવો

Get all latest content delivered straight to your inbox.

Post a comment

0 Comments

સાયન્સ પોર્ટલ Android App Download કરો અને મેળવો જાણવા જેવું, રોચક જાણકારી, ઔષધીય વનસ્પતિ તથા ઘણું બધું બાજુ ના બટન પર ક્લિક કરો.Click Here!