Facebook અને Instagram Account કેવી રીતે Hack થાય છે | Hacking થી બચો



Facebook અને Instagram Account કેવી રીતે Hack થાય છે આ બધીજ માહિતી ઉપરના વિડીઓ માં તમને બતાવી છે. તથા Fake અને બેવકૂફ બનાવતી Website  ને કેવી રીતે ઓળખાવી તે પણ બતાવ્યું છે. આખો વિડીઓ જુઓ અને ગમે તો અમારી ચેનલ Subscribe જરૂરથી કરજો