જાણો જાદુઈ રેતી વિષે

➨ હાઈડ્રોફોબિક રેતી ( જાદુઈ રેતી )

• આ પ્રકારની રેતી પાણીના સંપર્કમાં આવતા પલળતી નથી અને આ પ્રકારની રેતી પાણીમાં નાખી અને બહાર કાઢતા રેતીના કણો પાણીથી ભિંજાતા નથી.

➨ શા કારણે આવું થાય છે ?

➨ આ પ્રકારની રેતી પર હાઈડ્રોફોબિક ઘટકોનું આવરણ લાગેલું હોય છે. અને જ્યારે રેતી પાણીના સંપર્કમાં આવે છે ત્યારે  હાઈડ્રોફોબિક ઘટકો રેતીના અણુઓને પાણી થી ભિંજાતા બચાવે છે.
➨ આવી રેતી સામાન્ય રીતે બીચ પર જોવા મળે છે જે સિલિકોનના નાના અણુઓ ધરાવે છે. અને જેમાં દ્રાયમિથાઈલસિલેનોલ અને આર્ગોનસિલિકોનના ના અણુઓ ધરાવે છે.
➨ આ રેતીનો ઉપયોગ દરીયામાં ઢોણાયેલા તેલને સાફ કરવામાં થાય છે . દરીયાઈ મુસાફરીથી થતી પેટ્રોલિયમ ની હેરફેરને કારણે ઘણી વખત જહાજ માંથી તેલ દરિયામાં ઢોણાય જતું હોય છે. જેને કારણે ઘણુ નુકશાન થાય છે. આ પ્રકારની રેતીને દરિયામાં ઢોણાયેલા તેલ પર છાંટવામાં આવે છે જેથી તેલ આ રેતીથી કણોથી ભારીત થય નીચે પડી જાય અને તેની સહેલાઈથી પાણીથી દુર કરી શકાય.
Next
This is the most recent post.
Previous
Older Post
 
Top