નમસ્કાર મિત્રો , આજે આપણે મોબાઈલની મદદથી ઘરે બેઠા વિજળી બિલ કઈ રીતે ભરી શકાય તેનો પ્રેક્ટિકલ વિડીયો અહિં મુકેલ છે.
• અહિં PayTm ની મદદથી વિજળી બિલ કઈ રીતે ભરી શકાય તેનો વિડીયો મુકેલ છે. 
• એકદમ સરળ રીતે સમજી શકાય અને દરેક વ્યક્તિ સીખી શકે તેવો વિડીયો.
• આકાશ કવૈયા , Science Portal
 
Top