જાણો અત્યાર સુધી ભારતમાં ચુંટાયેલા રાષ્ટ્રપતિ અને તેમનો સમયગાળો

ડો. રાજેન્દ્રપ્રસાદ (1950-1962) - બિહાર


ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણન  (1962-1967) - આંધ્રપ્રદેશઝાકીર હુસેન (1967-1969) - આંધ્રપ્રદેશ


વી.વી.ગીરી (1969-1974) - ઓરિસ્સા


ફખરુદ્દીન અલી અહેમદ (1974-1977) - દિલ્હી


નીલમ સંજીવ રેડ્ડી (1977-1982) - આંધ્રપ્રદેશ


જ્ઞાની  ઝૈલસિંઘ (1982-1987) - પંજાબ


આર. વ્યંકટરામન (1987-1992) - તમિલનાડુ


ડૉ. શંકરદયાળ શર્મા (1992-1997) - મધ્યપ્રદેશ


કે.આર. નારાયણન (1997-2002) - કેરલ


ડો. અબ્દુલ કલામ (2002-2007) - તમિલનાડુ


શ્રીમતિ પ્રતિભા પાટિલ (2007-2012) - મહારાષ્ટ્ર


પ્રણવ મુખરજી (2012-2017) - પશ્ચિમ બંગાળ


રામનાથ કોવિંદ (2017 થી ચાલુ) - ઉત્તર પ્રદેશ
 
Top