સંયોજકતા કોઠો
ધોરણ 9,10,11-12 સાયન્સ માટે રસાયણવિજ્ઞાન વિષયમાં વિવિધ તત્વોની સંયોજકતા દર્શાવતો કોઠો અહી આપેલ છે.જે રસાયણવિજ્ઞાનની બૈજિક જાણકારી માટે ઉપયોગી બનશે.

સંયોજકતા +1
સંયોજકતા -1
1. હાઇડ્રોજન H+1
1. ક્લોરાઇડ Cl-1
2. સોડિયમ Na+1
2. બ્રોમાઇડ Br-1
3. પોટેશિયમ K+1
3. આયોડાઇડ  I-1
4. સિલ્વર Ag+1
4. હાઇડ્રોક્સાઇડ OH-1
5. એમોનિયમ NH4+1
5. બાયકાર્બોનેટ HCO3-1
6. લેડ (1) Pb+1
6. નાઇટ્રેટ NO3-1
7. કોપર (1) Cu+1
7. બ્રોમેટ BrO3-1


    સંયોજકતા +2
સંયોજકતા -2
1. મેગ્નેશિયમ  Mg+2
1. સલ્ફાઇડ S-2
2. બેરિયમ Ba+2
2. સલ્ફેટ SO4-2
3. ઝિંક Zn+2
3. સલ્ફાઇટ SO3-2
4. કેલ્શિયમ Ca+2
4. ઓક્સાઇડ O-2
5. લેડ (2) Pb+2
5. કાર્બોનેટ  CO3-2
6. કોપર (2) Cu+2
6. ક્રોમેટ  CrO4-2
7. મેંગેનિઝ Mn+2
8. ક્રોમિયમ Cr+2
9. ફેરસ Fe+2

સંયોજકતા +3
સંયોજકતા -3
1. એલ્યુમિનિયમ Al+3
1. ફોસ્ફેટ PO4-3
2. ક્રોમિક Cr+3
2. નાઇટ્રેટ N-3
3. ક્યુપ્રિક Cu+3
3. ફોસ્ફાઇડ P-3
4. ફેરિક Fe+3


ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરો
 
Top