ISRO ની સફળતા
> ISRO એ 15 ફેબ્રુઆરી 2017 ના રોજ 104 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ય કરી વિશ્વ રેકોર્ડ સ્થાપીત કર્યો. 
>અગાઉ રેકોર્ડ ૨શિયાના નામે હતો. જેમાં રશિયાએ 39 ઉપગ્રહ લોન્ય કર્યો હતા.
>ભારતે 2016 માં 20 ઉપગ્રહ પણ લોન્ય કર્યો હતા.
>રોકેટ PSLV દ્વારા ઉપગ્રહને 9:28 કલાકે સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મુકવામાં આવ્યા.
>આ ઉપગ્રહ 506 Km ની ઉંચાઇએ મુકવામાં આવ્યા છે.
>આ ઉપગ્રહોમાં ભારતના ૩ ઉપગ્રહ, અમેરિકાના 101 ઉપગ્રહ અને બાકીના ઉપગ્રહો અન્ય દેશોના છે.
>ISRO એ માત્ર 11 મીનીટમાં ઉપગ્રહોને અંતરીક્ષમાંગોઠવ્યા હતા.
>PSLV કુલ મળીને 1378 kg વજન લઇને અંતરીક્ષમાં ગયું હતું.
>આ ઉપગ્રહોને વિષુવવૃતથી 97.46 ડીગ્રી પર ગોઠવવામાં આવ્યા છે.
>PSLV દ્રારા અત્યાર સુધીમાં 46ભારતીય ઉપગ્રહો લોન્ચ કર્યા છે. જેમાં મોટાભાગના ઇન્ડિયન રિમોટ સેન્સીંગ (IRS) સીરીઝના છે.
>ઇસરોએ કુલ મળીને 226 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. તેમાંથી 179 ઉપગ્રહો અન્ય દેશોના છે.
>અત્યાર સુધીમાં ભારત 21 દેશોના કુલ 79 ઉપગ્રહો લોન્ચ કરી ચુક્યુ છે. જેમાં ગુગલ અને એરબસ જેવી કંપનીના પણ ઉપગ્રહ સામેલ છે. 
>વિદેશી ઉપગ્રહનું લોંન્ચિંગ કરીને ભારતે કુલ 15.70 કરોડ ડોલરની કમાણી કરી છે.
>ભારતનો સૌપ્રથમ ઉપગ્ર આર્યભટ્ટ 1975 માં રશિયા દ્રારા મુકવામાં આવ્યો હતો.
>ત્યારબાદ ભારતે સેટેલાઇટ લોન્ચ વ્હિકલ-3 દ્રારા 1979માં રોહીણી ઉપગ્રહ ભારતમાંથી લોન્ચ કર્યો હતો.
>ISRO દ્રારા 2013 માં મિશન મંગળયાન પણ રોકેટ PSLV દ્રારા જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં ISRO એ માત્ર 7.30 કરોડનો ખર્ચ કર્યો હતો. 
 
Top