હીરાની સ્ફટીક રચનાની પેકિંગ ક્ષમતા : 34%
ફલકકેન્દ્રિત ઘન લેટાઇસ તરીકે સ્ફટીકીકરણ પામે તો અને જો ઘનના ધારની લંબાઇ a હોય તો :a=1/2(r+ +r- )
➨ CsCl ફલકકેન્દ્રિત ઘન લેટાઇસ તરીકે સ્ફટીકીકરણ પામે તો અને જો ઘનના ધારની લંબાઇ a હોય તો : r++ r- =31/2a/2
➨ HCP એ ઘન નથી
➨ FCC રચના ધરાવતી ધાતુ : Ca , Ni , Cu , Ag , Au , Pt , Pd , Sr......
➨ HCP રચના ધરાવતી ધાતુ : Mg, Sc, Ti, Co, Zn,...
Download pdf : click here
 
Top