ક્ષેત્રફળ અને ઘનફળ સુત્રો

લંબઘનનું ક્ષેત્રફળ =૨(lb+bh+hl)
લંબઘનની પાશ્વ બાજુઓનું કુલ ક્ષેત્રફળ = 2h(l+b)
નની પાશ્વ બાજુઓનું કુલ ક્ષેત્રફળ = 4l2
ઘનનું ક્ષેત્રફળ = 6l2
નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ=2πrh
નળાકારની સપાટીનું કુલ ક્ષેત્રફળ= 2πr(r+h)
શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ= πrl
શંકુનું કુલ ક્ષેત્રફળ = πr(l+r)
ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2×વેધ×પાયો
કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2×કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = વેધ× પાયો
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ =√3/4× બાજુ2
સમબાજુ ત્રિકોણનો વેધ = √3/2 × બાજુ
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2×બંને વિકર્ણનો ગુણાકાર
ચોરસનું ક્ષેત્રફળ = બાજુ2
લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2 ×વેધ × સમાતર બાજુઓની લંબાઈ નો સરવાળો
સમઘનનું ઘનફળ = લંબાઈ3
 લંબઘનનું ઘનફળ = લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ
નળાકારનું ઘનફળ = πr2h
શંકુનું ઘનફળ =1/3 πr2 h
ગોળાનું ઘનફળ = 4/3 πr3
અર્ધ ગોળાનું ઘનફળ =2/3×πr3

ઉપરની માહિતી PDF મા ડાઉનલોડ કરો
Download
અમારી વેબસાઈટના અપડેટ તમારા E-Mail માં મેળવો

Get all latest content delivered straight to your inbox.

સાયન્સ પોર્ટલ Android App Download કરો અને મેળવો જાણવા જેવું, રોચક જાણકારી, ઔષધીય વનસ્પતિ તથા ઘણું બધું બાજુ ના બટન પર ક્લિક કરો.Click Here!