આ બ્લોગમાં આપને  શૈક્ષણિક માહિતી , ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ તેમજ JEE MAIN+ADVANCE , અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા, માટેનું સાહિત્ય મળી રહેશે , આ બ્લોગની ડિઝાઇન કરવાની હજુ બાકી છે , ભવિષ્યમાં કે આવતા બે વર્ષમાં આ બ્લોગ સંપુર્ણ  વેબસાઇટ બની જશે.મુલાકાતી મિત્રોને ભવિષ્યમાં આ બ્લોગની મુલાકાત લેવા વિનંતી .મને જ્યારે સમય મળે છે ત્યારે હું  બ્લોગ પર પોસ્ટ મુકુ છુ ખાસ કરી ને વેકેશન સમયમાં.
 
Top