ધૂમકેતુ

ધૂમકેતુઓ સૂર્યમંડળની રચના થઇ ગયા બાદ શેષ રહી ગયેલા પદાર્થો માનવામાં આવે છે.પ્લુટોની કક્ષા બાદ ઉર્ટના વાદળ નામે ઓળખાતા સૂર્યમંડળને ફરતું ગોળાકાર કવચ આવેલ છે.આ ઉર્ટના વાદળોમાં તથા કૂઇપર પટ્ટ નામનાં પ્રદેશમાં અસંખ્ય જાણ્યા-અજાણ્યા ધૂમકેતુઓ વસે છે.સૂર્યથી અતિ દુર હોવાને કારણે સૂર્યની ગરમી ત્યાં સુધી પહોંચતી નથી તેથી આ પ્રદેશમાં ધૂમકેતુઓ શીત અને ઘન સ્વરૂપમાં જ હોય છ..................................... આ સંપુર્ણ માહિતી જાણવા PDF FILE ડાઉનલોડ કરો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
 
Top